જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પદે પુનિત શર્માની વરણીને વોર્ડ નં.૩ના આગેવાનો દ્વારા વ્યાપક આવકાર

0

જૂનાગઢ ના શહેર પ્રમુખ તરીકે પુનીતભાઇ શર્માની નિયુક્તીને વોર્ડ નં.૩નાં કોર્પોરેટર સહિતના આગેવાનોએ વ્યાપક આવકારેલ છે.
અબ્બાસભાઇ કુરેશી, અસલમભાઇ કુરેશી, વ્હાબભાઇ કુરેશી,અને મુસ્લીમ અગ્રણીઓ નૂરાભાઇ કુરેશી, અકરમભાઇ કુરેશી, શબ્બીરભાઇ કુરેશી, સાબાજભાઇ કુરેશી, ઇમ્તીયાઝ ભાઇ કુરેશી, રાઇફખાન, દાદાભાઇબાબી, કાસમભાઇ ઝૂનેજા, રફીકભાઇ ભંગારવાળા, સરદારખાન પટેલ, હુશેનશાહ, કરીમસીડા, દીલાવરભાઇ બ્લોચ, વસીમ ભાઇ બ્લોચ, ઇરફાનખાન ઇમરાનભાઇ સીડા મુંબઈ સલીમભાઇ મતવા, ઇબુભાઇ બેકરીવાડા ઇકબાલભાઇ કચરા, મોહસીનબાપુ કાદરી, ઉમરભાઇ કુરેશી, રાજુભાઇ નંદવાણીએ પુનીત શર્માની શુભેચ્છા મુલાકાત લીધી અને ખૂબજ આગળ વધો અને જૂનાગઢ ના વિકાસ ના કામો કરો એવી શુભેચ્છાઓ આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!