જૂનાગઢનાં ભૂમિબેન કેશવાલા – પાર્થભાઈ તલસાણીયા સહિત ૪૮ મામલતદારોની બદલી

0

રેવન્યુ વિભાગ દ્વારા જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતના ૪૮ મામલતદારોની બદલી કરતા હુકમો કરવામાં આવ્યા છે, આ હુકમમાં જૂનાગઢના ભૂમિબેન કેશવાલાને જૂનાગઢથી વિસાવદર, મોરબીના હર્ષદીપભાઈ આચાર્યને હળવદ, ગોંડલના બ્રિજેશભાઈ કાલરિયાને રાજકોટ, બોટાદના સુરજભાઈ સુથારને બોટાદ ગ્રામ્ય તથા જૂનાગઢના પાર્થભાઈ તલસાણિયાને અમરેલી પંથકમાં મુકવામાં આવ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!