ગુજરાત વ્હેલ શાર્ક દિવસ નિમિત્તે સુત્રાપાડા બંદરમાં બાળકોએ વ્હેલ શાર્કની પ્રતિમા બનાવી

વન વિભાગ દ્વારા આ વર્ષે ૧રમો ગુજરાત વ્હેલ શાર્ક દિવસ-ર૦ર૦ ઉજવાય રહયો છે. જે અંતર્ગત ગઈકાલે વ્હેલ શાર્ક અંગે જાગૃતિ વધે તે માટે સુત્રાપાડા બંદરમાં દરિયા કિનારે સુત્રાપાડા બંદરનાં બાળકો દ્વારા વ્હેલ શાર્કનું ચિત્ર રેતીમાં બનાવેલ હતું. જેમાં વેરાવળ રેન્જનાં ફોરેસ્ટ ઓફીસર એચ.ડી. ગળચર, આર.બે. ડોડીયા, કે.કે. જાેષી, એચ.એમ. મેર, બી.બી. નિંબાર્ક, વિરભાઈ (ટ્રેકર) વગેરે ઉપસ્થિત રહી બાળકોને સર્ટીફીકેટ અને નાસ્તો આપી પ્રોત્સાહીત કરેલ હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!