જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૨૩ કેસ નોંધાયા, ૧૯ દર્દીઓ સ્વસ્થ થયા

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૩ કેસ નોંધાયા હતા અને ૧૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૪, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૩, ભેંસાણ-૨ માળીયા-૨, માણાવદર-૧, મેંદરડા- ૦, માંગરોળ-૦, વંથલી-૦, વિસાવદર-૧ સહિત કોરોનાના કુલ ૨૩ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!