જૂનાગઢમાં જુગાર રમતા ૬ ને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ એ-ડીવિઝન પોલીસ સ્ટેશનનાં પો.કો. જેઠાભાઈ નાથાભાઈ અને સ્ટાફે ગઈકાલે ચોકકસ બાતમીનાં આધારે કિરીટનગર વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતા મુકેશભાઈ મેઘાભાઈ, વિનોદભાઈ છેદીભાઈ પાસવાન, મફાભાઈ બાવાભાઈ મકવાણા, લાલાભાઈ મફાભાઈ મકવાણા, દશરથ મફાભાઈ મકવાણા, કરશન લખમણભાઈ મોકરીયાને ઝડપી લઈ તેમજ મોબાઈલ મળી કુલ કિ.રૂા.૧૬૦૦૦/-ના મુદામાલ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!