જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ ખાતે વિધાર્થીનીએ કરેલ આપઘાત

જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ ખાતે રહેતા ધ્રુવીશાબેન હરેશભાઈ ભાયાણી (ઉ.વ.૧ ૮) એ પોતાની મેળે ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણેલ છે. પ્રાથમિક મળતી માહિતી અનુસાર લોકડાઉનના સમયગાળામાં અભ્યાસ બંધ હોય જેથી તેણીએ કંટાળી જઈ લાગી આવતા આત્મઘાતી પગલુ ભર્યાનું મનાય છે. ભેંસાણ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!