જૂનાગઢ જીલ્લા જેલમાંથી કાચા કામના કેદી પાસેથી બે મોબાઈલ મળી આવ્યા

0

જૂનાગઢ જીલ્લા જેલમાં ચકાસણી દરમ્યાન એક બેરકમાં એક કેદીના બિસ્તર નીચેથી બે મોબાઈલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ જીલ્લા જેલના જેલર ફિરોજખાન સમસુદીન મલેક ગઈકાલે સવારે સાતેક વાગ્યે જેલમાં ચેકીંગ કરી રહયા હતાં. ત્યારે સર્કલ રરની બેરેક ૧૪માં રહેલા કાચા કામના કેદી પપ્પુ શંકર મૈંડાના બિસ્તર નીચેથી બે મોબાઈલ મળી આવ્યા હતા. જેમાં એક મોબાઈલમાં સીમકાર્ડ હતું. જયારે બીજાે ખાલી હતો. બને મોબાઈલ અને એક સીમકાર્ડ કબ્જે કરીને કાચા કામના કેદી પપ્પુ સામે એ-ડિવિઝન પોલીસમાં ગુન્હો નોંધાવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!