જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લીમીટેડનાં મેનેજર કિશોરભાઈ હરગોવીંદભાઈ ભટ્ટ (ઉ.વ.૬૭)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી બેંકમાં ફરજ બજાવતા હોય તે બેંકની કુતિયાણા શાખાનાં ઉદઘાટનની નિમંત્રણ પત્રીકામાં ભીમાભાઈ સીદીભાઈ મોઢા રહે.કોટડા તાલુકો કુતિયાવાળાનું નામ ન લખેલ હોય તે બાબતનુું મનદુઃખ રાખી ભીમાભાઈ સીદીભાઈ મોઢાએ ફરીયાદીને ફોન કરી ફરીયાદી તથા બેંકનાં ચેરમેનને મારી નાંખવાની આપ્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા બી-ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews