વિસાવદર તાલુકાનાં પ્રેમપરા તરફ જતા રસ્તા ઉપર સરસઈ બીટમાંથી રોડ સાઈડનો ફેન્સીંગ કરેલ ગેલ્વેનાઈઝનો તાર આશરે પ૭૬ મીટર કિંમત રૂા. ૧ર હજારની કોઈ ચોરી કરી ગયાની વિસાવદરમાં રાજુભાઈ કાનજીભાઈ રાઠોડે ફરીયાદ નોંધાવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews