બિલખામાંથી વિદેશી દારૂ ઝડપાયો

0

બિલખા પોલીસ સ્ટેશનનાં આશિષભાઈ ભોજાભાઈ અને સ્ટાફે બિલખાનાં ઈંદીરાનગરમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૭, મોાઈલ-૧, મોટર સાયકલ મળી કુલ રૂા. ૪૦૬૦૦નાં મુદામાલ સાથે ઈદ્રીશ કાદરભાઈ મલેકને ઝડપી લીધેલ છે. જયારે વિરેન્દ્ર જેબલીયાને ઝડપવા ચક્રો ગતીમાન કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!