જૂનાગઢમાંથી બે જુગારી ઝડપાયા

0

જૂનાગઢનાં કાળવા ચોક ડાયમંડ ગલીમાંથી બી ડીવીઝનનાં પો.કો. મુકેશભાઈ મગનભાઈ અને સ્ટાફે જુગાર રમતા પ્રદિપભાઈ સરવૈયા, દિપકભાઈ વધવાને રોકડ રૂા. ૧૧૬પ૦ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!