જૂનાગઢ સર્કલનાં ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ડો. કે. રમેશની નિમણુંક

0

રાજય સરકારનાં ફોરેસ્ટ અને એન્વાયર્નમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઉચ્ચ અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે જેમાં જૂનાગઢ સર્કલના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ એસ. કે. શ્રીવાસ્તવને બઢતી આપી એડી. પ્રિન્સીપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ પદે બઢતી અપાઈ છે. જયારે ડો. કે. રમેશને ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, જૂનાગઢ ખાતે નિમણુંક અપાઈ છે. જયારે જૂનાગઢ ડિવીઝનના ડે. કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ડો. સુનિલકુમાર બેરવાલને વી.જે. રાણાની બદલી થતાં કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, વર્કીંગ પ્લાન, જૂનાગઢનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો
છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!