સોમનાથ મંદિરને બેસ્ટ સ્પીરચ્યુઅલ ડેસ્ટીનેશન ઓફ ગુજરાતનો એવોર્ડ એનાયત થયો

0

ગુજરાત રાજયના પાટનગર ગાંધીનગર ગીફટ સીટી ખાતે ટુરીઝમ એવોર્ડ-૨૦૨૦નો કાર્યક્રમ મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓની હાજરીમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં સોમનાથ મંદિરને બેસ્ટ સ્પીરચ્યુઅલ ડેસ્ટીનેશન ઓફ ગુજરાતનો એવોર્ડ એનાયત કરાયો હતો. આ એવોર્ડ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે મંદિર ટ્રસ્ટના અધિકારી દિલીપભાઇ ચાવડાએ સ્વીકારેલ હતો. આ એવોર્ડ સમારોહમાં પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા, વાસણભાઇ આહીર સહિતના અગ્રણીઓ હાજર રહયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!