જૂનાગઢમાં છકડો રીક્ષાએ હડફેટે લેતા આધેડનું મૃત્યુ

0

જૂનાગઢ-રાજકોટ હાઈવે ઉપર ક્રિષ્ના હોટેલ નજીક આલ્ફા સ્કુલની પાસે રસ્તા ઉપર અજાણ્યા છકડો રીક્ષા નં.જીજે-૦૧-વાય- ૩૬૦૩નાં ચાલકે પોતાના કબજાની છકડો રીક્ષા પુરઝડપે ચલાવી અને નાગજીભાઈ બુધાભાઈ કલાલ જાતે પટેલ (ઉ.વ.પ૦)ને હડફેટે લેતા ગંભીર ઈજા થવાને કારણે તેમનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે મૃતકનાં પુત્ર મોહનભાઈ નાગજીભાઈ કલાલ (ઉ.વ.ર૧)એ અજાણ્યા રીક્ષા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!