જૂનાગઢમાંથી હદપારી ભંગ બદલ વધુ એક શખ્સ સામે કાર્યવાહી

0

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના પો.કો. દેવશીભાઈ રાણાભાઈ અને સ્ટાફે ગઈકાલે ચુનારાવાસ નજીકથી રવિભાઈ કીશોરભાઈ સોલંકી દેવીપુજક (ઉ.વ.૩૦) નામના શખ્સને હદપારી ભંગ બદલ ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!