જૂનાગઢમાં એક ધાર્મિક સ્થળની દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી થઈ છે. આ અંગે અક્રમભાઈ અબ્દુલ ગનીભાઈ શમા (ઉ.વ.૪૩, રહે.નરસિંહ સ્કુલ સામે જુલાઈવાડા મસ્જીદ પાસે) એ કોઈ અજાણ્યા શખ્સ સામે નોંધાયેલી ફરીયાદમાં જણાવેલ છે કે, કોઈ અજાણ્યા શખ્સે સુઆલેપીરબાપુની દરગાહની બહારનાં ભાગે આવેલ દાનપેટીમાંથી રોકડ રૂા.પ૦૦ની ચોરી કરી ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા એ-ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews