માંગરોળ : જીવદયાપ્રેમીનું અભિવાદન કરાયું

0

કુકસવાડા અંબાણી હાઇસ્કુલ નજીક ઇલેવન કે.વી.લાઇનના વાયરો હોવાથી દરરોજ પક્ષીઓના વિજશોક લાગતાં મૃત્યુ થતાં હોય તેની જાણ ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ મંથનભાઇ ડાભીને કરતા તેમણે તાત્કાલીક આ કામ કરાવી આપતાં પર્યાવરણપ્રેમીઓએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને જીવદયાનાં કામ બદલ સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા મંથનભાઇ ડાભીને અભિનંદન પાઠવાયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!