જામખંભાળીયા નજીક અકસ્માતમાં ત્રણનાં મોત

0

જામખંભાળીયા-દ્વારકા ધોરી માર્ગ ઉપર ગઈકાલે અમદાવાદનાં બે પરીવાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં દ્વારકા જઈ રહેલા રબારી દિનેશભાઈ દેસાઈ અને જગદીશભાઈ ઈશ્વરભાઈ દેસાઈનું મૃત્યું નિપજયા હતાં. જયારે પરીક્ષા આપવા જઈ રહેલી ભાટીયા ગામની કવુબેન મેરૂભાઈ ગોજીયાનું કરૂણ મૃત્યું નિપજયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!