જૂનાગઢમાંથી ચોરાયેલ હોન્ડા સાથે એક ઝડપાયો

0

જૂનાગઢમાં વણઝારી ચોકમાં રહેતા રવીન્દ્ર ચુનીલાલ રૂપારેલીયાનું હોન્ડા નં. જીજે-રપ-એન-પ૭૭૩ની ચોરી ૧૩ જાન્યુઆરીનાં રોજ થયેલ હતી જેની ફરીયાદ નોંધાવતાં પોલીસે સીસી ટીવી ફુટેજનાં આધારે એ ડીવીઝનનાં પીએસઆઈ જે.એચ. કછોટ અને સ્ટાફે ઢાલરોડ ખાતે રહેતા રફીકભાઈ મહીડાનાં કબ્જામાંથી ઉપરોકત હોન્ડા કબ્જે કરી તેને અટકમાં લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!