મેંદરડા : મુંડીયાસ્વામી આશ્રમમાં સેવા આપતા ભગવાનજીબાપાનું નિધન

0

મેંદરડામાં મુંડિયા સ્વામી સન્યાસ આશ્રમના વૃધ્ધાશ્રમમાં ૨૬ વર્ષથી સેવા આપતા ભગવાનજીબાપાનું અવસાન થતાં ગઈકાલે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ-મેંદરડા દ્વારા તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews