જૂનાગઢ : વિવેકાનંદ ગ્રાઉન્ડમાં ઓલ ઇન્ડિયા ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

0

લોકડાઉન બાદ જૂનાગઢમાં પ્રથમ મોટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રની નામાંકીત ૧૬ ટીમોએ ભાગ લીધો છે અને આયોજકો દ્વારા ભવ્ય આયોજન કરાયું છે. જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નંબર ૩ ના ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશી, સલીમભાઈ ડ્ઢઝ્ર અને હીરાભાઈ વાંદા દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે જેમાં સરકારની કોરોના ગાઈડ લાઈન પ્રમાણે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે. આ અંગેની મંજૂરી જૂનાગઢ મહાનગરપાલિકામાંથી મેળવાઈ છે. આગામી તા. ૨૪ સુધી આ ટુર્નામેન્ટ ચાલશે. જયારે પુના મેટ્રો સ્ટાર્ટ અપ કરવામાં આવ્યું ત્યારે જે ક્રિકેટરો અવસાન પામેલ છે તેને શ્રદ્ધાંજલિ પાઠવી, રાષ્ટ્રગીત સાથે આ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!