જૂનાગઢમાં જુગાર દરોડો

0

જૂનાગઢ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના પો.કો. સંજયભાઈ સવદાસભાઈ અને સ્ટાફે રામદેવપરા ઈન્ડેગન ગેસ ગોડાઉનની નજીકમાં જાહેરમાં જુગાર રમતા જુમા હાસમભાઈ શમા, સીરાઝ હાસમભાઈ જુણેજાને રૂા.૯પ૦ની રોકડ, મોબાઈલ વગેરે મળી ર૪પ૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!