માંગરોળમાં બિમાર વાંદરાને સારવાર અપાઈ

0

માંગરોળનાં માત્રી મંદિર વિસ્તારમાં વાંદરો બિમાર સ્થિતિમાં મળી આવતા સ્થાનિક રહિશ આશિષભાઇ ગોહેલ દ્વારા સંજીવની નેચર ફાઉન્ડેશનને જાણ કરતાં નરેશબાપુ ગોસ્વામી તેમજ હરેશ ભુવા દ્વારા સલામત રેસ્ક્યુ કરી વાંદરાને પશુ દવાખાને સારવાર અપાવી વનવિભાગને સોંપવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!