દ્વારકાનો સુદામા સેતુ હવે બપોરના સમયે ખુલ્લો રહેશે

0

યાત્રાધામ દ્વારકા ખાતે બનાવવામાં આવેલ સુદામા સેતુ નામના ઝૂલતો પુલ ઉપરથી યાત્રિકો અવર-જવર કરતા હોય છે. પરંતુ આ પુલ બપોરના ૧ થી ૫ વાગ્યા સુધી બંધ રાખવામાં આવતો હતો જેના કારણે યાત્રિકોને મુશ્કેલી પડતી હતી. દરમ્યાન દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરે હવેથી સુદામા સેતુ ઝૂલતો પુલ બપોરના સમયે પણ ચાલું રાખવાની સૂચના આપતા સ્થાનિકો તથા યાત્રિકોને બપોરના સમયે પણ અવર-જવર કરવા મળશે જેના કારણે યાત્રિકોમાં આનંદની લાગણી પ્રસરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews