ગુજરાત રાજયની મહાનગરપાલિકાઓમાં સરકારના નિયમ મુજબ અમલવારી કરી અને નિવૃત્ત કર્મચારીઓને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે તે મુજબ જૂનાગઢ મહાનગરપાલિકાના નિવૃત કર્મચારીઓનાં પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા જૂનાગઢના હરેશ સી.બાટવીયાએ જૂનાગઢ મનપાના મેયર, કમિશ્નર તેમજ ઉચ્ચ કક્ષાએ સંબંધિત વિભાગને પત્ર પાઠવી રજુઆત કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews