ગિરનાર પર્વત ઉપર માં અંબાજીના દર્શન કરતા ડી.જી. વણઝારા

0

રાજયના ભૂતપુર્વ પોલીસ અધિકારી ડી.જી. વણઝારા ગિરનાર પર્વત ઉપર બિરાજતા માં અંબાજી મંદિરના દર્શને પધાર્યા હતા તેમની સાથે ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતીબાપુ, સૂર્ય મંદિરના જગુબાપુ સાથે રહ્યા હતા અને ભીડભંજન ખાતે મહંત તનસુખગીરીબાપુના પણ આશીર્વાદ લીધા હતા

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!