બાંટવામાં સીસી રોડમાં લોટ-પાણી અને લાકડા જેવી કામગીરીનો આક્ષેપ

0

બાંટવા નગરપાલિકા દ્વારા અપાયેલા સીસી રોડ સહીતનાં કામમાં ખુલ્લેઆમ લોટ-પાણી અને લાકડા જેવી નબળી કામગીરી થઈ હોવાનાં આક્ષેપ સાથે બાંટવા શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ રાઠોડે ગાંધીનગર શહેરી વિકાસ મંત્રીને પત્ર પાઠવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!