જૂનાગઢની જુની સિવીલ હોસ્પીટલની જગ્યા ઘણા સમયથી પડતર હાલતમાં હતી અને આ જગ્યાએ કોર્ટ બિલ્ડીંગ માટેની માંગણી કરવામાં આવી હતી. આ માંગણીનાં અનુસંધાને શહેર ભાજપ પ્રમુખ પુનીત શર્મા, મહામંત્રી સંજય મણવર, ભરત શીંગાળા, શૈલેષ દવેએ રજુઆત કરતા મુખ્યમંત્રી દ્વારા આ જમીન કોર્ટને સોંપવાનો હુકમ કરેલ છે. તે અનુસંધાને જજશ્રીને ૩૮૫૬૪ વાર જેટલી આ જમીનનો કબ્જાે સોંપેલ છે. રાજય સરકારનાં આ નિર્ણયને જૂનાગઢ શહેર ભાજપે આવકાર્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews