જૂનાગઢનાં કોરોના યોધ્ધાનું સન્માન કરાયું

0

જીતુભાઈ હિરપરા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢના વોર્ડ ૯, ૧૦ ના કોરોના યોદ્ધા સફાઈ કામદાર , મેડીકલ સ્ટાફનું સન્માન અને સર્ટિફિકેટ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહેલ, ટ્રસ્ટનાં ચેર પર્સન ભાવનાબેન હિરપરા , યુનિવર્સિટી સિન્ડિકેટ મેમ્બર ચંદ્રેશ હેરમા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશભાઈ ધુલેશિયા, મહામંત્રી સંજયભાઈ મણવર, કોર્પોરેટર ગીતાબેન પરમાર, ધર્મેશભાઈ પોશિયા, પૂર્વ કોર્પોરેટર નરેશભાઈ સાસિયા, મોહનભાઇ પરમાર, ભાજપ મંત્રી મુકેશભાઈ ગજેરા, હાર્દિક વડાલીયાએ ઉપસ્થિત રહી કોરોનાં વોરિયર્સનું સન્માન કરેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!