જૂનાગઢ એસટી ડેપો ખાતે ધ્વજવંદન કરાયું

0

જૂનાગઢ એસટી ડેપો ખાતે આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એસટીનાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!