Sunday, February 28

ક્રિષ્ના બોર્ડીંગ સ્કુલમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ

જૂનાગઢમાં ક્રિષ્ના બોર્ડીંગ સ્કુલમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ હતી. શાળાના પટાંગણમાં પ્રમુખ જે.વી.બુટાણી, ટ્રસ્ટી હરેશભાઈ પરસાણા, સુભાષભાઈ ભોગાયતા, ભાવિનભાઈ વિરાણી, પિયુષભાઈ સાવલીયા, નિકુંજભાઈ તેરૈયા, પ્રતિકભાઈ જાદવ, શાળા પરિવાર તથા વિદ્યાર્થીઓની ગેરહાજરીમાં કોરોના ગાઈડલાઈનનાં પાલન સાથે પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. શાળાના પ્રમુખ જે.વી. બુટાણી અને પ્રિન્સીપાલ કે. એમ. ઠુંમર દ્વારા પ્રાસંગિક પ્રવચન કરાયું હતું .

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!