ઈણાજ ખાતે જિલ્લાકક્ષાના ૭૨માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી

0

ગીર-સોમનાથ જિલ્લામાં ઈણાજ ખાતે ૭૨માં પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી અંતર્ગત પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાએ દેશભક્તિસભર માહોલમાં ત્રિરંગાને આન, બાન અને શાન સાથે સલામી આપી હતી. મંત્રી જવાહરભાઈ ચાવડાની સાથે જિલ્લા કલેકટર અજયપ્રકાશ અને જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ પરેડનું નિરિક્ષણ કર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!