જૂનાગઢ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી

0

જૂનાગઢ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ ર૬ જાન્યુઆરીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર
ડો. સૌરભ પારધીએ ત્રિરંગાને સલામી આપી જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી સાથે ખુલ્લી જીપમાં પરેડનું નીરિક્ષણ કર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!