પરપ્રાંતનાં શખ્સો સિંહનો શિકાર કરવા જતાં સારવાર હેઠળ

0

સિંહનાં શિકારનાં શંકાસ્પદ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છેં. આ દરમ્યાન સિંહનો શિકાર કરવા ગયેલી ટોળકીનાં સભ્યો ઉપર સિંહણે હુમલો કરતાં આ શખ્સો ભાગી છુટવાની કોશિષ કરતાં જૂનાગઢ વન વિભાગનાં હાથે બંને શખ્સો ઝડપાઈ ગયા હતાં અને તબીબી સારવાર હેઠળ જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!