દ્વારકા : કુરંગા મર્ડર કેસનો આરોપી ઝડપાયો

0

દ્વારકા નજીક કુરંગા ગામે વાલાભાઈ રાયમલભાઈ હાથીયાની હત્યાનો આરોપી રામશીભાઈ માલદેભાઈ વાઘેલાને ગણતરીનાં કલાકોમાં જ દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!