પ્રાંચી તીર્થ ખાતે અમાસ નિમિત્તે મોક્ષ પિપળે પાણી રેડતા યાત્રાળુઓ

0

સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાંચી ખાતે દેવ પિતૃ કાર્ય અમાસ નિમિત્તે મોક્ષ પિપળે પાણી રેડવા અને પીપળાની ૧૦૮ની ફરતી પ્રદક્ષિણા કરી પિતૃઓને તૃપ્ત કરવા, પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા અને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને પુણ્યનું ભાથુ બાંધવા યાત્રાળુ ઉમટી પડ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!