કેશોદ : ત્રણ તોલાનાં સોનાના ચેઈનની ચીલઝડપ

0

કેશોદનાં ગોકુળનગર બાલભવન પાસે રહેતા વૃધ્ધા અનસુયાબેન રવજીભાઈ રાઠોડ (ઉ.વ.૭પ)નાં ગળામાંથી ત્રણ તોલાના સોનાની ચેઈન કિંમત રૂા. ૭પ હજારનાં ચીલઝડપના બનાવમાં પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. આ બનાવમાં પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી ઈન્ચાર્જ પીઆઈ એન.બી.ચૌહાણે આગળની તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!