સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવને પ૧ પ્રકારની પાઘડીઓ ધરાવીને વિશેષ શણગાર

0

સુપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકારશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીનાં માર્ગદર્શનથી તા.૬-૩-ર૦ર૧ને શનિવારનાં રોજ સવારે પઃ૩૦ કલાકે મંગળા આરતી તથા દાદાની શણગાર આરતી ૭ઃ૦૦ કલાકે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ હતી. પ૧ પ્રકારની પાઘડીઓ જેમાં જામશાહી પાઘડી, ઝાલાવાડ પાઘડી, કાઠીયાવાડ પાઘડી તથા સાફો વિગેરે ધરાવામાં આવેલ હતી અને મારૂતિયજ્ઞ પણ કરવામાં આવ્યો હતો. જેમાં હરિભકતોએ ઘરે બેઠા ઓનલાઈન દર્શનનો લાભ Salangpur Hanumanji-Official યુટયુબ ચેનલ દ્વારા લીધેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews