જૂનાગઢમાં લોઢીયાવાડી નજીક શ્રીજી એકઝીબીશનનો પ્રારંભ

0

જૂનાગઢમાં જલારામ સોસાયટીમાં લોઢીયાવાડી સામે આદિત્ય બંગલો ખાતે શ્રીજી એકઝીબીશનનો પ્રારંભ થયો છે જે આજે અને આવતીકાલે બે દિવસ સવારે ૧૦ થી રાત્રે ૯ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આ એકઝીબીશનમાં ડિઝાઈનર ડ્રેસ, કુર્તિઝ, વેસ્ટર્ન, પર્સ, જવેલરી, વેડીંગ કલેકશન, કોસ્મેટીક, ડીટરજન્ટ પેકેટ, ફીનાઈલ, લીકવીડ, હેન્ડલુમ તેમજ પ્લ્ટીક વેર સહિતની અનેક વસ્તુઓ મળી શકશે. એકઝીબીશનમાં આવનાર દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું ફરજીયાત છે. આ એકઝીબીશનનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews