શિવરાત્રીમો મેળો એટલે સંતો, મહંતો અને વિભુતીઓ આ મેળામાં આવતી હોય છે. શિવરાત્રી મેળો શરૂ થાય તે પહેલા જ મેળાના ખાસ આકર્ષણ મનાતા સંતોના દર્શનનો લ્હાવો લોકોને મળે છે. ગુજરાત સરકાર જે કાંઈ નિર્ણય કરે તે પછીની વાત છે. પરંતુ આ લખાય છે ત્યારે ભવનાથ વિસ્તારમાં દર વર્ષે ધૂણા ધખાવીને પ્રભુ ભોજનમાં બેસતા સંતો, પોત પોતાના આશન ગ્રહણ કરી બેસવાની તૈયારી કરી રહયા છે અને ધુણાની સામગ્રી તૈયાર કરવામાં આવી રહી છે. બમ બોલે,જય ભોલેનાં નાદો સંભળાઈ રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews