ટેકનોપેક રિપોર્ટ મુજબ, ૩૧ માર્ચ ર૦ર૦ સુધી આવકને આધારે ભારતમાં સોૈથી મોટી જ્વેલરી કંપનીઓ પૈકીની એક કલ્યાણ જ્વેલર્સ ઈન્ડિયા લિમિટેડ(કંપની)નાં રૂા.૧૦ની ફેસ વેલ્યુ ધરાવતા ઈકિવટી શેરનો આઈપીઓ(ઈનિશિયલ પબ્લિક ઓફર) ૧૬ માર્ચ, ર૦ર૧નાં રોજ આવશે(ઈકિવટી શેર અને આ પ્રકારની ઈનિશિયલ પબ્લિક ઓફર, ઓફર). આ ઓફર ૧૮ માર્ચ ર૦ર૧નાં રોજ બંધ થશે. ઓફરનો પ્રાઈસ બેન્ડ ઈકિવટી શેરદીઠ રૂા.૮૬ થી રૂા.૮૭ નક્કી કરવામાં આવે છે. ઓફરમાં રૂા.૧૧,૭પ૦ મિલિયન સુધીનાં ઈકિવટી શેરની ઈનિશિયલ પબ્લિક ઓફર સામેલ છે, જેમાં(એ) રૂા.૮૦૦ મિલિયન સુધીનાં ફ્રેશ ઈશ્યૂ અને (બી) રૂા.૩,૭પ૦ મિલિયન સુધીનાં વેંચાણ માટેની ઓફર, જેમાં ટી.એસ. કલ્યાણરામન(પ્રમોટર વિક્રતા શેરધારક) દ્વારા રૂા.૧,રપ૦ મિલિયન સુધીનાં ઈકિવટી શેરનાં વેંચાણ માટેની ઓફર અને હાઈડેલ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ દ્વારા રૂા.ર,પ૦૦ મિલિયન સુધીનાં ઈકિવટી શેરનાં વેંચાણની ઓફર(રોકાણકાર વિક્રેતા શેરધારક અને સંયુકતપણે પ્રમોટર વિક્રતા શેરધારક, વિક્રતા શેરધારકો) સામેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews