જેતપુર-ધોરાજી રોડ ઉપર પ્લાસ્ટીકના કારખાનામાંથી ઈંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા

0

ધોરાજી-જેતપુર રોડ ઉપર રીલાયન્સ પેટ્રોલપંપની સામે આગેલ જયેશ ભીખાભાઈ બગસરીયા (ઉ.વ. ૪ર, રહે.ધોરાજી, મુળ રહે.હરીયાસણ, જામકંડોરણા)ના પ્લાસ્ટીકના કારખાનામાં પીઆઈ એચ.એ.જાડેજા અને સ્ટાફે દરોડો પાડી ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ૮ર, કિંમત રૂા. ૪૯,ર૦૦ તથા ચપલા નંગ ર,૦૦૦ કિંમત રૂા.ર,૦૦૦૦૦, મોબાઈલ ફોન કિંમત રૂા. પ૦૦૦ સાથે જયેશ ભીખાભાઈ બગસરીયા અને મહેન્દ્ર ઉર્ફે માર્ગીર મનસુખભાઈ ધામેચા (હાલ રહે.મોટા ગુંદાળા)ને ઝડપી લીધા હતા. જયારે અમીન સોઢા (રહે.જેતપુર)ને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews