મોતીબાગ સ્થિત એસટીના પીકઅપ બસ સ્ટેન્ડ ખાતે ઓનલાઈન બુકિંગ સેવા શરૂ

0

ગઈકાલે મોતીબાગ સ્થિત એસટીનાં પીકઅપ સ્ટેન્ડ ખાતે મુસાફર જનતા માટે ઓનલાઈન બુકિગ સેવા શરૂ થઈ છે. એસટી વિભાગનાં અધિકારી, કર્મચારીઓ અને એસટી કર્મચારી મંડળનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews