જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૮ કેસ નોંધાયા, પ દર્દીઓ સ્વસ્થ થયાં

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૮ કેસ નોંધાયા હતા અને ૫ દર્દીઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં નોંધાયેલા કેસો પૈકી જૂનાગઢ શહેર-૪, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૨, ભેંસાણ-૦, માળીયા-૦, માણાવદર-૦, મેંદરડા- ૨, માંગરોળ-૦, વંથલી-૦, વિસાવદર-૦ સહિત કોરોનાના કુલ ૫ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews