યોગ, વિજ્ઞાન અને મેડીકલ વિજ્ઞાનનાં સંકલનથી વજન ઘટાડવા માટેની નિઃશુલ્ક શિબિરનું આગામી તા. રર-૩-ર૦ર૧ થી તા. રર-૪-ર૦ર૧ સુધી ભૂતનાથ મહાદેવ મંદિર, જૂનાગઢનાં પટાંગણમાં આયોજન કરવામાં આવેલ છે. આ શિબિરમાં જાેડાવા માટે નિઃશુલ્ક ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ શકે તેમ છે. આ માટે ડો. અરૂણ કોઠારી વોટસએપ નં. ૯૪૦૮૩ ૬૬૪૬૪ ઉપર સંપર્ક કરવા જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews