ખાનગીકરણ તેમજ પેટ્રોલ-ડીઝલ-ગેસમાં ભાવ વધારાનાં વિરોધનાં મુદ્દે આવેદન અપાયું

0

દેશભરમાં સંયુકત કિસાન સંગઠનો દ્વારા ખાનગીકરણનાં વિરોધમાં તેમજ પેટ્રોલ, ડીઝલ તથા રાંધણગેસનાં ભાવમાં બેફામ વધારાનાં વિરોધમાં દેખાવો થઈ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં સેન્ટર ઓફ ઈન્ડિયા ટ્રેડ યુનિયનનાં હોદ્દેદારો દ્વારા જૂનાગઢ જીલ્લા કલેકટરને આવેદન અપાયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews