મુળીયાસા ગામે શેઢા ઉપર ચાલવાના મુદ્દે દંપત્તિને માર માર્યો

0

કેશોદના મુળીયાસા ગામે રહેતા સુલેમાનભાઈ મહમદભાઈ દલ અને તેમના પત્ની બાઈક ઉપર વાડીએ જઈ રહ્યા હતા ત્યારે એજાજ દાદુ દલ, ઈરફાન દાદુ દલએ ફોરવ્હીલમાં આવી દંપત્તિને રોકી ખેતરમાં શેઢા ઉપર ચાલવા મુદ્દે બોલાચાલી કરી ખપારી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews