જૂનાગઢ : ગળાફાંસો ખાતાં યુવાનનું મોત

0

જૂનાગઢનાં શાંતેશ્વરનગરમાં રહેતા હિતેશ નાગજીભાઈ ચાંડપા (ઉ.વ. ૩ર)એ કોઈપણ અગમ્ય કારણોસર પોતાની જાતે તેના રૂમમાં પ્લાસ્ટીકની દોરી છતનાં હુકમાં બાંધીને ગળાફાંસો ખાઈ લેતાં તેનું મોત નીપજયું હતું. આ બનાવમાં બી ડીવીઝન પોલીસે ધર્મેશભાઈ નાગજીભાઈ ચાંડપાનું નિવેદન લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews