ગુજરાતમાં બિનખેતી જમીન ફાળવાઈ છતાં ૧૦૮૬ કિસ્સામાં ઉદ્યોગો ન સ્થપાયા !

0

રાજ્યની ભાજપ સરકાર ઉદ્યોગો માટે લાલ-જાજમ પાથરે છે તે ઉપરાંત ઉદ્યોગો સરળતાથી અને ઝડપથી શરૂ થાય તે માટે તમામ પ્રકારની મદદ કરતી રહે છે. ઉદ્યોગોને જમીનોની પણ લ્હાણી કરવામાં આવે છે, ત્યારે આટ-આટલા બધા પ્રોત્સાહનો છતાં સંખ્યાબદ્ધ ઉદ્યોગો કાયાર્ન્વિત થઈ ન શકતા જમીનો એમની એમ પડી રહે છે. રાજ્યમાં આવા ઉદ્યોગો માટે બિનખેતી કર્યા સિવાય જમીન આપવામાં આવ્યા બાદ પાંચ વર્ષમાં પણ ઉદ્યોગો શરૂ ન થઈ શકવાના ૧૦૮૬ કિસ્સા બહાર આવ્યા છે. આ ઉદ્યોગો માટે સરકાર તરફથી અપાયેલ કુલ ૧.પપ કરોડ ચો.મીટરથી વધુ જમીનમાં ઔદ્યોગિક ઉત્પાદન શરૂ થઈ શકેલ નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews