બજેટમાં સામાન્ય માનવીનાં હિતનો છેદ ઉડાડી દેવાયો છે : જીજ્ઞેશ મેવાણી

0

કોઈપણ રાજ્યનું બજેટ જનતાની ઈચ્છાઓ, અપેક્ષાઓ અને અરમાનોને વ્યક્ત કરતું હોવું જાેઈએ પરંતુ ગુજરાત સરકારના બજેટમાં બેરોજગારો, ખેડૂતો, શ્રમજીવીઓ, આશા અને આંગણવાડી બહેનો, જીઆઈએસએફના જવાનો, સફાઈ કામદારો, આરોગ્યના કર્મચારીઓ, હોમગાર્ડના જવાનો વગેરેનો છેદ ઉડાડી દેવાયો છે ત્યારે આ બજેટ ઝવેરચંદ મેઘાણીના સપનાનું બજેટ નહીં પરંતુ ગૌતમ અદાણીના અરમાનોનું બજેટ રજૂ કરી રહ્યા હોય તેમ લાગે છે એમ બજેટ ઉપરની ચર્ચામાં ભાગ લેતા અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews